Author: k

Resume તૈયાર કરવામાં આ ટિપ્સ કરશે મદદ, ઇન્ટરવ્યુમાં 100 ટકા પાસ થશો!

હાઈલાઈટ્સ: ઇન્ટરવ્યુ પાસ કરવા માટે મજબૂત Resume તૈયાર કરવો જરુરી છે Resume વગર કે નબળા Resume સાથે ઇન્ટરવ્યુને પાસ કરવુ મુશ્કેલ બને છે કારકિર્દીની શરૂઆત કરી રહેલા ઉમેદવારો માટે રિજ્યુમ તૈયાર કરવો મુશ્કેલ બને છે નવી દિલ્હીઃ નોકરી મેળવવા માટે સૌથી જરુરી બાબત છે ઇન્ટરવ્યુ પાસ કરવું અને એ માટે જરુરી પરિબળ છે સ્ટ્રોન્ગ Resume.
Read More »

ફરી બ્લાસ્ટ થયો Realmeનો લોકપ્રિય સ્માર્ટફોન, કંપનીએ 'ઉકેલ' શોધવા આશ્વાસન આપ્યું

હાઈલાઈટ્સ: યૂઝરે ઘટના તરફ કંપનીનું ધ્યાન દોરવા માટે વાઇસ પ્રેસિડેન્ટને ટેગ કર્યા આ ઘટનામાં ગંભીર નુકસાન થયાની જાણકારી મળી નથી, પરંતુ ફોન નષ્ટ થયો હતો કંપનીએ આ માટે કારણ શોધવાનું આશ્વાસન આવતાં યૂઝરે સર્વિસ સ્ટેશન જવા સલાહ આપી નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝરમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખી મોબાઇલ ઉત્પાદન કરતી દરેક કંપની નવા-નવા મોડલ્સ બજારમાં
Read More »

Blackberryના યુગનો અંત, 04 જાન્યુઆરીથી ડબ્બા બની જશે ફોન

હાઈલાઈટ્સ: નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં કંપનીએ કરી એક મહત્વની જાહેરાત 2013માં કંપનીએ નવી OS સાથે કમબેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારબાદ એન્ડ્રોઈડ ફોન બનાવ્યા, જે બજારમાં ફ્લોપ રહ્યા એક સમયે ખૂબ જ જાણીતી મોબાઈલ બ્રાન્ડ બ્લેકબેરીનો હવે સત્તાવાર રીતે અંત આવી રહ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે 04 જાન્યુઆરી 2022થી તે બ્લેકબેરી ઓએસને
Read More »

અમેરિકામાં વાગ્યો વધુ એક ભારતીયનો ડંકો, એલન મસ્કની કંપની ટેસ્લામાં મળી મોટી જવાબદારી

ભારતીય મૂળના અશોક એલ્લુસ્વામીની એલન મસ્કની ઈલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાની ઓટોપાઈલટ ટીમના હેડ બનાવવામાં આવ્યા છે, જેની માહિતી એલન મસ્કે આપી હતી.  

રિલાયન્સ જિયોએ લૉન્ચ કર્યો દરરોજના 2 જીબી ડેટાનો પ્લાન, કેટલી છે કિંમત?

હાઈલાઈટ્સ: દિવસ દરમિયાન જો 2 જીબી ડેટા પૂરો થઈ જાય ત્યારે ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 કેબીપીએસ થઈ જશે. આ સાથે જ રૂપિયા 499ના રિલાયન્સ જિયોના પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજના ફ્રી 100 એસએમએસ મળશે. જ્યારે વધારાના લાભના ભાગરૂપે જિયો એપ્લિકેશનનો યૂઝ કરી શકાશે. રિલાયન્સ જિયોએ તેના પ્રીપેઈડ સબસ્ક્રાઈબર્સ માટે નવો મહિનાનો રિચાર્જ પ્લાન લૉન્ચ
Read More »

હવે ભારતમાં બનશે iPhone 13, સૌના બજેટમાં થઈ જશે ફિટ!

હાઈલાઈટ્સ: એપ્પલ લવર માટે આઈફોનને લઈને સામે આવ્યા મોટા સમાચાર આઈફોન 13 પર મેડ ઈન ઈન્ડિયાનું જલ્દી લાગી શકે છે ટેગ ભારતમાં આઈફોન 13નું ટ્રાયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છેઃ રિપોર્ટ જો તમે પણ એપ્પલ લવર છો અને આઈફોન સાથે સંકળાયેલી નવી જાણકારી વિશે જાણવા માટે ઉત્સુક રહેતા હોવ તો તમને જણાવી દઈએ કે આઈફોન
Read More »

Jio યૂઝર્સને આપી રહી છે ફ્રીમાં Netfilx અને Amazon Primeનું સબસ્ક્રિપ્શન, મહિને થશે આટલી બચત

હાઈલાઈટ્સ: જો તમારા પ્લાનમાં માત્ર કોલિંગ અને ડેટાની જ સર્વિસ છે તો આ જાણી લો આ પ્લાનમાં ફ્રીમાં નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે ડિઝની હોટ સ્ટાર, Jio ટીવી, Jio સિક્યુરિટી અને Jio ક્લાઉડનું પણ એક્સેસ નવી દિલ્હીઃ ફ્રી નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમની ઈચ્છા રાખનારાઓ Jio પોસ્ટપેઈડ યૂઝર્સ માટે ખૂબ જ કામના સમાચાર
Read More »

સ્માર્ટફોનની નીચેનો આ નાનકડો હોલ હોય છે ખૂબ જ જરૂરી, જાણો શું હોય છે ઉપયોગ

જો તમે તમારો સ્માર્ટ ફોન જોયો હશે તો તેમાં ઓડિયો જેકની પાસે એક નાનકડો હોલ હોય છે. જે જોવામાં સામાન્ય લાગતો હોય છે, પરંતુ તેનું કામ ખૂબ જ મહત્વનું હોય છે  

PM મોદીના કાફલામાં ચાલતી હોય છે આ ખાસ ડિવાઈસથી લેસ કાર, સુરક્ષા માટે છે 'બ્રહ્માસ્ત્ર'!

રાજકીય નેતાઓના કાફલામાં આમ તો મોટી સંખ્યામાં ગાર્ડ્સ અને પોલીસવાળા તૈનાત રહેતા હોય છે, પરંતુ આ બધાની સાથે કેટલાંક ખાસ ડિવાઈસોથી લેસ વાહન પણ હોય છે. જે કાફલાની સુરક્ષાને નેક્સ્ટ લેવલ સુધી લઈ જાય છે  

WhatsApp યૂઝર્સ માટે મોટા સમાચાર, એપમાં ફેરફાર થતા હવે ચેટ હશે પહેલાંથી પણ વધુ સુરક્ષિત

વોટ્સએપ વિશ્વમાં સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. હવે તાજેતરમાં વોટ્સએપ યૂઝર્સ માટે એક નવી સિક્યોરિટી અપડેટ રોલાઉટ થયુ છે. વોટ્સએપના નવા પ્રાઈવસી ફિચરમાં યૂઝર્સની ચેટ માટે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન કરવા અને સ્ટેટસ, પ્રોફાઈલ ફોટો તથા અનેક ચીજવસ્તુઓને હાઈડ કરવા સંબંધિત છે