• Home
  • Samachar
  • ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમ સંદર્ભે પ્રદિપસિંહ જાડેજાએ લીધી મુલાકાત
Samachar

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમ સંદર્ભે પ્રદિપસિંહ જાડેજાએ લીધી મુલાકાત

  • ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના વડાપ્રઘાનના કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી. વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આવતી કાલે ૨૩મી ઓગસ્ટે સાંજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. આ સંદર્ભે ગૃહ રાજય મંત્રીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઇને કાયદો – વ્યવસ્થા, સભા મંડપ, મુખ્ય સ્ટેજ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી વિવિધ માહિતી મેળવી હતી.
  • આ પ્રસંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

10th May 2018 Current Affairs | Daily Current Updates

kajal

Download Gujarat Rozgaar Samachar (13-06-2018)

kajal

Download Gujarat Rozgaar Samachar (06-06-2018)

kajal

Leave a Comment