• Home
  • rto exam gujarati : English

rto exam gujarati : English

kajal

rto exam gujarati

Hello Gujarat: We are Going to Share rto exam Gujarati questions for our Gujaratis to help their exams.

Question #1: તમે સાંકળા નાળા પાસે પહોચો છો, સામેથી નાળા માં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો?

Question #2: રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો?

Question #3: નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

ડાબી બાજુ રસ્તો નથી.
ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.
ડાબી બાજુ રસ્તો નથી.

Question #4: નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.
આગળ પુલ છે.
આગળ હોડી સેવા છે.

Question #5: નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

આગળ હોસ્પિટલ છે.
નો પાર્કિંગ.
વાહન થોભો.
next